મોઝિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઝિન

પુંલિંગ

  • 1

    મસીદમાં બાંગ પોકારનાર.

મૂળ

अ. मुवज्ज़िन