મોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોટ

સ્ત્રીલિંગ

 • 1

  પોટલું; ગાંસડી.

મૂળ

સર૰ हिं., म.

મોટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોટું

વિશેષણ

 • 1

  નાનાથી ઊલટું.

 • 2

  લાક્ષણિક ઉદાર; સખી.

 • 3

  પ્રતિષ્ઠિત; આબરૂદાર.

 • 4

  મુખ્ય; અગત્યનું ઉદા૰ મોટી મોટી બાબત.

મૂળ

सं. महत्; સર૰ हिं, म. मोटा