મોટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોટલું

નપુંસક લિંગ

  • 1

    +અનાજ ભરવાનો કોથળો.

  • 2

    પોટલું.

મૂળ

'મોટ' ઉપરથી

મોટેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોટેલ

સ્ત્રીલિંગ

  • 1

    રસ્તા પરનું વિશ્રામગૃહ.

મૂળ

इं.