ગુજરાતી માં મોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોડ1મોડ2

મોડું1

વિશેષણ

 • 1

  મુકરર વખત પછીનું; અસૂરું.

મૂળ

'મોડવું' પરથી? સર૰ म. मोडा

ગુજરાતી માં મોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોડ1મોડ2

મોડું2

નપુંસક લિંગ

 • 1

  વેળા વટી જવી તે.

 • 2

  ઢીલ; કાળક્ષેપ.

ગુજરાતી માં મોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોડ1મોડ2

મોડ

પુંલિંગ

 • 1

  લગ્ન વગેરે શુભ પ્રસંગે સ્ત્રીને માથે મુકાતો સુથાડિયાની સળીઓ વગેરેનો એક ઘાટ.

 • 2

  લાક્ષણિક જોખમદારી; ભાર.

 • 3

  ['મોડું' ઉપરથી] વિલંભ.

મૂળ

प्रा. मउड (सं. मुकुट)

ગુજરાતી માં મોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોડ1મોડ2

મોડ

પુંલિંગ

 • 1

  વળાંક (રસ્તા ઇ૰ નો).

 • 2

  મરડાટ; ગર્વ.

 • 3

  જીદ; ટેક.

 • 4

  હાવભાવ; નખરાં.

 • 5

  ઢબ; મરોડ; ઇબારત.

 • 6

  ખેતરમાં ભાગી પડેલાં કણસલાં.

મૂળ

જુઓ મોડવું