મોઢામોઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢામોઢ

અવ્યય

  • 1

    રૂબરૂ, સમક્ષ.

  • 2

    એક મોઢેથી બીજે મોઢે એમ.

મૂળ

'મોઢું' ઉપરથી