મોઢું આપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું આપવું

  • 1

    સામો જવાબ આપવો; વાતચીતમાં ઊતરવું.