મોઢું ઠેકાણે રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું ઠેકાણે રાખવું

  • 1

    અંદરનો ભાવ પરખાઈ ન જાય તેમ ગંભીર ચહેરો રાખવો.