મોઢે માથે ઓઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢે માથે ઓઢવું

  • 1

    દેવાળું કાઢવું.

  • 2

    માથું ઢાંકી શોક કરવો.

  • 3

    નિરાશ થવું; હારવું.