મોઢું વકાસીને રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું વકાસીને રહેવું

  • 1

    આશ્વર્ય કે નિરાધારીમાં મોં પહોળું કરીને બેસવું.