મોંરખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોંરખું

વિશેષણ

  • 1

    મોંની આબરૂ શરમ રાખે એવું.

  • 2

    વિનયી; શરમાળ.

  • 3

    પક્ષપાતી; એકતરફી.