મોરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરડો

પુંલિંગ

  • 1

    પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું.

મૂળ

મોં પરથી; સર૰ म. मोहरकी, मोहळा