મોરબુટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરબુટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    મોંરના બુટ્ટાવાળી રેશમી સાડી.

મૂળ

મોર+બુટ્ટો