મોલાચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોલાચો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી માથે ભાર લેવા ઊઢણ જેમ કરેલો કપડાનો વીંટો.