મોવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોવડ

પુંલિંગ

  • 1

    મોખરો; અગ્ર ભાગ (જેમ કે, ઘરનો).

  • 2

    કાઠિયાવાડી ઘોડાનું (મોઢા ઉપરનું) એક ઘરેણું.

મૂળ

'મોં' ઉપરથી

અવ્યય

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી આગળ.