મોવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોવણ

નપુંસક લિંગ

  • 1

    મોણ; મોવું તે કે તે માટે વપરાતું ચીકટ (મોવણ ઘાલવું, મોવણ નાખવું).

મૂળ

'મોવું' ઉપરથી; हिं. मोयन; म. मोवाण, मोंवण