મોહરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોહરમ

પુંલિંગ

  • 1

    હિજરી સનનો પહેલો મહિનો (જેમાં તાજિયા નીકળે છે).

મૂળ

अ. मुहर्रम