ગુજરાતી

માં યકૃતની 2 મુખ્ય વ્યાખ્યા છે: યકૃત1યુક્ત2

યકૃત1

નપુંસક લિંગ

 • 1

  કાળજું; 'લીવર'.

મૂળ

सं.

ગુજરાતી

માં યકૃતની 2 મુખ્ય વ્યાખ્યા છે: યકૃત1યુક્ત2

યુક્ત2

વિશેષણ

 • 1

  જોડાયેલું.

 • 2

  યોગ્ય; ઘટતું.

 • 3

  [સમાસને અંતે] 'વાળું' અર્થમાં' ઉદા૰ અપમાનયુક્ત.

મૂળ

सं.