યજ્ઞેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યજ્ઞેશ

પુંલિંગ

  • 1

    યજ્ઞનો દેવ.

  • 2

    વિષ્ણુ.

  • 3

    સૂર્ય.

મૂળ

सं. +ઈશ