યથેચ્છ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યથેચ્છ

વિશેષણ

  • 1

    મરજી મુજબનું.

ક્રિયાવિશેષણ

  • 1

    ઇચ્છા પ્રમાણે.

મૂળ

सं.