યથેષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યથેષ્ટ

વિશેષણ

  • 1

    મરજી મુજબનું.

અવ્યય

  • 1

    ઇચ્છા પ્રમાણે.

મૂળ

सं.