યથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

યથા

ક્રિયાવિશેષણ

  • 1

    જેવી રીતે; જે પ્રમાણે.

  • 2

    અવ્યયીભાવ સમાસમાં '-ની પ્રમાણે', 'અનુસાર'' એવા અર્થમાં.

મૂળ

सं.