યુદ્ધજ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુદ્ધજ્વર

પુંલિંગ

  • 1

    યુદ્ધથી ગરમ ને યુદ્ધખોર બનતું માનસ; યુદ્ધની ગરમી મગજમાં દાખવવી તે.