યુદ્ધોત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુદ્ધોત્તર

વિશેષણ

  • 1

    યુદ્ધ પછીનું; યુદ્ધ પત્યા પછીના શાંતિના કાળમાં કરવાનું-હાથ ધરવાનું; જેમ કે, યુદ્ધોત્તર યોજનાઓ.

મૂળ

+उत्तर