યાંત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાંત્રિક

વિશેષણ

  • 1

    યંત્રનું; યંત્ર સંબંધી; યંત્ર જેવું.

મૂળ

सं.

યાંત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાંત્રિક

પુંલિંગ

  • 1

    યંત્રશાસ્ત્રી.

યાત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાત્રિક

વિશેષણ

  • 1

    યાત્રા કરનારું.

યાત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાત્રિક

પુંલિંગ

  • 1

    યાત્રાળુ.