યાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાર

પુંલિંગ

  • 1

    દોસ્ત.

  • 2

    આશક; જાર.

મૂળ

फा.

યારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

યારું

નપુંસક લિંગ

  • 1

    યારકર્મ.