યારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

યારી

સ્ત્રીલિંગ

 • 1

  દોસ્તી; પ્યાર.

 • 2

  સ્ત્રીપુરુષનો અનુચિત પ્રેમ કે સંબંધ.

 • 3

  સઢ છૂટો મૂકવાનો દોર.

 • 4

  મદદ.