યારી દેવી (નસીબે) ની ગુજરાતીમાં વ્યાખ્યા

યારી દેવી (નસીબે)

  • 1

    નસીબ પાધરું ઊતરવું; પ્રયત્ન સફળ થવો.