યૉર્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યૉર્કર

પુંલિંગ

  • 1

    બૅટ્સમૅનના બૅટ અને વિકેટની વચ્ચે ટપ્પી પડે તે રીતે ગોલંદાજ દ્વારા નંખાતો દડો.

મૂળ

इं.