યોગરૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગરૂઢ

વિશેષણ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    યોગરૂઢિથી પ્રાપ્ત થયેલા અર્થવાળો શબ્દ (ઉદા૰ પંકજ).