યોજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોડે સાંધવું; જોડવું.

  • 2

    યોજના કરવી; રચવું; ગોઠવવું.

  • 3

    નીમવું; મૂકવું; -માં પ્રવૃત્ત કરવું; લગાડવું.

મૂળ

सं. युज्