રેક્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેક્ટર

પુંલિંગ

  • 1

    યુનિવર્સિટીનો એક અધિકારી.

  • 2

    છાત્રાલયનો ગૃહપતિ.

મૂળ

इं.