રક્તબીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્તબીજ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (પોતાનું) લોહી જ્યાં પડે ત્યાંથી ફરી ફરીને ઉત્પન્ન થાય એવો એક રાક્ષસ.

પુંલિંગ

  • 1

    માકણ.