રક્તલોચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્તલોચન

વિશેષણ

  • 1

    લાલ આંખવાળું; ક્રોધે ભરાયેલું.

રક્તલોચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્તલોચન

નપુંસક લિંગ

  • 1

    કબૂતર.