રકબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રકબો

પુંલિંગ

  • 1

    ખેતરની આસપાસની ખેડ્યા વિનાની જગા.

  • 2

    ક્ષેત્રફળ.

  • 3

    ગામ, ખેતર, પરગણું વગેરેની હદ અથવા પ્રદેશ.

મૂળ

अ.