રુકાવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુકાવટ

સ્ત્રીલિંગ

 • 1

  રોકાણ; રોકવું કે રોકાવું તે.

 • 2

  અટકાયત.

 • 3

  કામકાજ ઇ૰ માટે રોકાવું કે થોભવું પડે તે; 'એન્ગેજમેન્ટ'.

 • 4

  મૂડી; રોકેલું નાણું.

મૂળ

हिं.; સર૰ म. જુઓ રોકવું