રખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખડ

સ્ત્રીલિંગ

 • 1

  (પ્રાય: નકામું કે બિનજરૂરી) રખડવું તે.

 • 2

  ફેરા; ધક્કા.

રખડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખડુ

વિશેષણ

 • 1

  રખડાઉ; ભટકતું; રખડતું.

 • 2

  હરાયું.

રૂખડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂખડું

નપુંસક લિંગ

 • 1

  એક ઝાડવું.

મૂળ

सं. वृक्ष, प्रा. रुक्ख; સર૰ हिं. रुखडा