રેખતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેખતો

પુંલિંગ

  • 1

    ફારસી અને ઉર્દૂ કવિતાનો એક ઢાળ.

મૂળ

फा.