રખાવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખાવટ

સ્ત્રીલિંગ

  • 1

    રખપત; પત-આબરૂ સાચવવી તે.

  • 2

    તરફદારી.

મૂળ

'રાખવું'+વટ