રખોપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખોપું

નપુંસક લિંગ

  • 1

    રખવાળું; રક્ષણ; ચોકી.

  • 2

    તે બદલ અપાતું મહેનતાણું.