ગુજરાતી

માં રગડની 3 મુખ્ય વ્યાખ્યા છે: રગડ1રંગડ2રંગેડું3

રગડ1

પુંલિંગ

 • 1

  બટાકાના કકડા, ચણા, દાળ વગેરેની એક વાની.

ગુજરાતી

માં રગડની 3 મુખ્ય વ્યાખ્યા છે: રગડ1રંગડ2રંગેડું3

રંગડ2

વિશેષણ

 • 1

  વિષયી; કામાસક્ત.

 • 2

  વ્યસની.

ગુજરાતી

માં રગડની 3 મુખ્ય વ્યાખ્યા છે: રગડ1રંગડ2રંગેડું3

રંગેડું3

નપુંસક લિંગ

 • 1

  રંગાડું; રંગ ઓગાળવાનું કૂંડું.

 • 2

  મોટું વાસણ.

સ્ત્રીલિંગ

 • 1

  માલિસ; રગડવું તે.

 • 2

  સખત મહેનત.

પુંલિંગ

 • 1

  +તરુણ, બાંકો અને સાહસિક રજપૂત.