ગુજરાતી

માં રગડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: રગડો1રંગડો2

રગડો1

પુંલિંગ

 • 1

  જાડો પ્રવાહી પદાર્થ.

 • 2

  પ્રવાહી નીચે ઠરતો કચરો; કાંપ.

 • 3

  ખટપટ; ઝઘડો; પંચાત.

ગુજરાતી

માં રગડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: રગડો1રંગડો2

રંગડો2

પુંલિંગ

 • 1

  રંગ, મજા કે તેની મસ્તી.