રગદોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રગદોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધૂળમાં રગડવું; ખરડાય એમ કરવું.

મૂળ

'રગડો' કે 'ગરદો' (=ધૂળ) ઉપરથી? કે રજ+રોળવું?