રંગપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગપટ

પુંલિંગ

  • 1

    પ્રકાશના કિરણમાંથી અમુક ક્રમવાર વર્ણ કે રંગ જુદા પડીને પટ રૂપે દેખાય તે; 'સ્પેક્ ટ્રમ'.