રંગસંકેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગસંકેત

પુંલિંગ

  • 1

    નાટકમાં તેની ભજવણી કે મંચન અંગે નાટકકાર દ્વારા કરાયેલું સૂચન કે નિર્દેશ; રંગસૂચન.