રગ્બી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રગ્બી

સ્ત્રીલિંગ

  • 1

    એક વિશિષ્ટ લંબગોળ દડાને એક ટીમનો ખેલાડી, પ્રતિસ્પર્ધી ટીમના ગોલમાં હાથ મારીને કે હાથ વડે પસાર કરીને સ્કોર બનાવે અને સૈથી વધુ સ્કોર કરનાર ટીમ વિજયી બને તેવી એક મેદાની રમત.

મૂળ

इं.