રંગ ચડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગ ચડવો

  • 1

    રંગ બેસવો; રંગાવું.

  • 2

    રંગ(આનંદ, કેફ, ઇ૰) ની અસર થવી.