રંગ જામવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગ જામવો

  • 1

    મજા આવવી; મજા આવે એવી કક્ષાએ પહોંચવું.

  • 2

    રંગનું એક જથામાં ચોટી જવું.