રઘુવંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રઘુવંશ

પુંલિંગ

  • 1

    રઘુકુલ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    કાલિદાસનું એ નામનું એક (સંસ્કૃત) મહાકાવ્ય.