રેચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેચ

પુંલિંગ

  • 1

    જુલાબ.

મૂળ

सं.

રંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંચ

વિશેષણ

  • 1

    રજ; જરા; થોડું.

  • 2

    તુચ્છ; હલકું.

મૂળ

સર૰ हिं. रंच, रंचक