રચનાત્મક કાર્યક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રચનાત્મક કાર્યક્રમ

પુંલિંગ

  • 1

    રચનાત્મક કામોની યોજના. જેમ કે, ગાંધીજીએ બતાવેલી.